gujarati suprabhat suvichar sms for whatsapp



gujarati suprabhat suvichar sms for whatsapp


here you can find gujarati suprabhat suvichar sms for whatsapp for Inspirational, gujarati thoughts about life, gujarati suvichar suprabhat for students, gujarati suvichar 2020, गुजराती सुविचार.

gujrati suvichar on life

*શબ્દોને સેનેટાઈઝ કર્યા છે અને કવિતાઓ પર કરફ્યુ લગાવ્યો છે,*
                *ફેલાય નહીં સંક્રમણ મારા પ્રેમનું એટલે લાગણીઓ પર લોકડાઉન લગાવ્યું છે.*               
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹
    🌹 *જય દ્વારકાધીશ*🌹  

*એવું નથી હોતું કે જે મિત્ર નાનપણમાં મળે એજ પાકા મિત્ર હોય....*  
                            *પણ જે મિત્રને મળીને નાનપણ મળી જાય એજ સાચો મિત્ર છે.*                                
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹  
  🌹 *જય દ્વારકાધીશ*🌹  

*દુનિયા ગમે તેટલા દઝાડે પણ કૃષ્ણ પાસે શિતલતા છે.*  
               *જેનું ઘર કૃષ્ણ કૃપાથી ચાલતું હોય તે જ બોલો જય શ્રી કૃષ્ણ*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹   
🌹 *જય દ્વારકાધીશ*🌹 

gujrati suvichar good morning


*ફુલ છુ પણ પાન પર વિશ્વાસ કરું છું,* 
*જિંદગી છું પણ‌‌ મોત નો‌ સ્વીકાર કરું છું,*  
*જીવનમાં એક ભૂલ હંમેશા કરું છું,* 
*લાગણીશીલ છું ને એટલે જ બધાને યાદ કરું છું.*  
*પ્રભુ સર્વે ને સન્મતિ આપે હું નમુ છુ અને નમતો રહીશ 
                     કારણ મને અભિમાન કરતાં સંબંધ વધુ વ્હાલા છે.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹  
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*હરિ ની સામે હાર નો, કરી શકે જે સ્વીકાર,*  
                   *એનો જ અહંકાર કિરતાર ને, કહે કે જાણું કાંઇ ના...*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*કોઈ કહે છે જનમોજનમ નો સાથ એટલે પ્રેમ,*  
*હું કહું છું એક પલ નો સાથ ને જનમોજનમ નો અહેસાસ એટલે પ્રેમ.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

gujarati suvakyo

*જરુરી નથી કે રોજ મારા સુવિચાર કે શાયરી આવે,,,,*  
*ક્યારેક મારું મૌન પણ વાંચતા શીખો ને યાર....*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*વસાવી લે ને તારા દિલમાં એવી રીતે મારું નામ,*  
*જેવી રીતે માઁ સીતાના દિલમાં વસેલા છે શ્રીરામ !!*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*મોરારી બાપુએ બહું જ સરસ વાત કરી છે, કથાસાર ના અધ્યાય માં...*  
*અંગ્રેજી આપડી કામની ભાષા છે, માટે એને કામવાળી બનાવાય, નહીં કે ઘરવાળી.*  
*સમજાય તેમને મારા શબ્દો થકી વંદન.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

gujarati suvichar for friend

*ન બોલે તેને બોલાવજો,રિસાય તેને રીઝવજો. કારણ કે,,,,* 
*સંબંધો લેણદાર છે, અને આપણે લાગણીઓના કરજદાર છીએ....*  
*મારા શબ્દો જ, મારી ઓળખાણ બને, એટલું ચાહું....દોસ્ત,* 
*આ જિંદગી નું શું ઠેકાણું, કાલ હું રહું ન રહું....*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*હૃદય તો, સીતા જેવું પવિત્ર રાખવું,*  
*પણ વિચારો તો, કૃષ્ણ જેવા જ રાખવા*  
*કેમકે..જીવનમાં યુદ્ધ દરેક પગલે રહેવાનું જ*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹               
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*કળિયુગની, કમાલ તો જુઓ સાહેબ,,,*   
*બેટા કરતા, ડેટાનું મહત્વ વધારે છે, અને લોકો કરતા લોગોનું મહત્વ...*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

गुजराती सुविचार

*સંત હોવું, એટલે સૌથી પહેલાં, પોતાની જાત સાથે સ્વચ્છ અને સ્વસ્થ હોવું.*  
*સાચો સંત, એ જ બની શકે જે પોતાનું સાચું સાંનિધ્ય માણી શકે.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*લઉં તારું ફક્ત નામ* 
*પાર પડે મારા સૌ કામ*  
*એથી વધુ શું હોય ‘ ઠાકોરજી ‘ તમારા અસ્તિત્વનું પ્રમાણ*                    
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*મારે ક્યારેય કૃષ્ણની રાહ જોવાની જરૂર નથી પડી, 
કે કૃષ્ણની ખોટ નથી સાલી....*  
*દોસ્તો જ, જરૂર પડે કૃષ્ણની પ્રોક્ષી પુરાવી જાય છે. 
પછી તે ભલે ને સમસ્યા આર્થિક હોય કે જ્ઞાનની.*                
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*દુનિયા દોરવા પરિકર રાખ્યા છે;* 
*આતમ આંબવા હરિવર રાખ્યા છે,*  
*નાત,જાત, ધરમ ક્યાં પૂછ્યા કદી;* 
*થોડા દોસ્ત એય ખમતીધર રાખ્યા છે.*              
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹            
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*પ્રેમ કરવાવાળા ની કમી નથી આ દુનિયામાં,,,,*  
*પણ,સાહેબ દુકાળ તો, નીભાવવા વાળા નો પડ્યો છે.*  
*સમજાય તેમને મારા શબ્દો થકી વંદન.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહસંબંધ એ શિક્ષણનું સર્વોત્તમ સાધન છે. *            
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹         
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*શબ્દ ની સાથે જગ ને ક્યાં કાયમ સારા સારી રહી છે?*  
*પોતાનો અર્થ મળે તો તે મિતર,* 
*નહી તો બને તે અળવિતર.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*સવારમાં ઉઠી કૃષ્ણને અચૂક યાદ કરવા જોઈએ,*  
*કેમ કે આપણે કૃષ્ણના પ્રેમી છીએ, કંસના નહિ. માટે બોલો જય શ્રીકૃષ્ણ...*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*પડછાયો નથી એટલે એમ નહી કે અસીત્વ નથી મારે?*  
*કારણ એવુ છે કે દુનિયા ની જેમ બે રૂપ નથી મારે!*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી, કે બીજી કોઈ ઋતુ સારી ન લાગે....  
તુ બનાવ હજારો મિત્ર, પણ મને મારા ઠાકોરજી વગર કોઈની યારી સારી ન લાગે.                 
🌹 જય શ્રી કૃષ્ણા🌹                
🌹 જય દ્વારકાધીશ🌹  

*પોતાની કહી શકાય એવી ક્યાં છે જિંદગી?* 
*અહીં તો બધા જથ્થા માં જીવે છે,* 
*ગૂંથે છે કરોળિયાના જાળા ની જેમ પ્રથા ને,* 
*પછી સતત એ ઉકેલવાની વ્યથામાં જીવે છે*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*રોજ આવી હરિ કાન માં પૂછે છે,બોલ, શું જોઈએ છે ?*  
*અને મારો એક જ જવાબ કશું જ  જોઈતું નથી.પણ રોજ પૂછતાં રહેજો.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*હું જેના માટે લખું છું એ તો સુંદર જ છે,,,,* 
*પણ એનાથી સુંદર મારો પ્રેમ છે.*  
*જે હું એને ખબર વગર કરું છું.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹 

gujarati suvichar text message

*કહો, એ નામનું પાનું હવે કઈ રીતે ફાડું?* 
*લખી બેઠો હતો, જે નામ મારા શ્વાસના પાને..*                
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*માંગવું છે એટલું બસ ઠાકોરજી પાસે હવે,*   
*ટેસ્ટ મારો માનવતા નો પોઝિટિવ આવે.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*કહો, એ નામનું પાનું હવે કઈ રીતે ફાડું?*  
*લખી બેઠો હતો, જે નામ મારા શ્વાસના પાને..*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*આંગળીઓ જ નિભાવી રહી છે સંબંધો આજકાલ,*  
*મળીને નિભાવવાનો સમય જ ક્યાં છે.....*  
*બધા ટચ માં વ્યસ્ત છે પરંતુ કોઈ ટચ માં નથી...*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*પાન પીળું થયું છે પણ ડાળીથી તૂટ્યું નથી,* 
*કારણ શોધું છું પણ કારણ હજુ જડ્યું નથી..*  
*પાને ડાળી પકડી કે ડાળીએ પકડ્યું પાનને,* 
*આ અનોખું સગપણ હજુ સુધી તૂટ્યું નથી...*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*ઘણા આશિકો પણ કૃષ્ણનો વાદ કરે છે,*  
*બાહોમાં રાધાને રાખી, મીરાંને યાદ કરે છે.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

gujarati sms for life

*હે દ્વારકાધીશ પ્રભુ, તમારા સ્થાન ના કમાડ ખુલ્લા રાખજો. 
વહેલું મોડું થાય તો તમારા દર્શન મને આપજો.*  
*બધા ભક્તોને હંમેશા તમારા પ્રેમના ત્રાજવે જ માપજો. 
થઈ જાય જો ભુલ મારાથી અજાણે તો સજા મોકૂફ રાખજો પ્રભુ....*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*રસ્તા પર લખેલું હોય છે, ”યહાં ચલના મના હૈ”* 
*સરકારી ઓફીસ માં લખેલું હોય છે, “યહાં થુંકના મના હૈ.”*  
*પણ કોલેજ માં એમ કેમ નથી લખેલું હોતું કે “યહાં દિલ તોડના મના હૈ”?*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*લાગણી નામના શબ્દમાં કાંઈક તો ખાસ વાત છે..,*  
*બાકી તર્જની પર આખો ગોવર્ધન પર્વત ઊઠાવનાર કોઈ દિવસ સુદામાના પગ ના ધોવત..!*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*નજર પડે જ્યાં પણ ત્યાં કૃષ્ણ દેખાય છે,* 
*માથું જો ઝુકાવું તો ઠાકોરજી દેખાય છે,*  
*એવો રંગ લાગ્યો છે રાજા રણછોડરાય તમારો,* 
*આંખો બંધ કરું તો પણ દ્વારિકા દેખાય છે.*                  
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*લાખ પત્રો લખ્યા હશે ત્યારે,*  
*એક લીટી જવાબમાં આવી.*    
*પ્રેમનો દાખલો ફરી માંડો,*  
*ભૂલ પાછી હિસાબમાં આવી...*       
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹      
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*કૃષ્ણને માનતો માણસ ક્યારેય ક્રોધી ના હોય.*  
*(આ વાત મને પણ લાગુ પડે છે.)* 
*મોહ મુકાય તો "માધવ" મળે.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

gujarati suvichar text

*મારી પ્રાર્થના ને એવો સ્વીકાર કરો મારા ઠાકોરજી કે,,,,*  
*હું વંદન કરવા હાથ જોડું અને મારા સાથે સંબંધોથી જોડાયેલા ને  
તેમજ આ મેસેજ વાંચનાર તમામ સુખી થાય.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*પ્રાર્થનાથી પરિસ્થિતી નથી બદલાતી પણ અભિગમ જરુર બદલાય છે,*  
*અને બદલાયેલો અભિગમ પરિસ્થિતિ જ નહિ પણ સમગ્ર જીવનને બદલી નાંખે છે.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*જ્યારે કઈ ના સમજાય ત્યારે બધું દ્વારિકાધીશ પર છોડી દેવું,*  
*ડાળીએ સુતેલા પક્ષીને નથી પડવા દેતા, તો એ આપણને પણ સંભાળી જ લેશે..*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*તું જ તને ચાહવા લાગ, આત્મનિર્ભરતાનો પહેલો પાઠ....*  
*તારા નસીબનું તારા ખાતામાં આપી જ દે છે, ઈશ્વર ક્યાં આધારકાર્ડ માંગે છે.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*પ્રેમ તારો ઇતિહાસ બહુ જ જૂનો છે...*  
*ને એનુ મોટું ઉદાહરણ એક રાધા ને બીજો કાનો છે....*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*આંગળીઓ જ નિભાવી રહી છે સંબંધો આજકાલ,*  
*મળીને નિભાવવાનો સમય જ ક્યાં છે.....*  
*બધા ટચ માં વ્યસ્ત છે પરંતુ કોઈ ટચ માં નથી...*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*ભેગા કરીશું બોર તો એ કામ આવશે ,*  
*ક્યારેક તો અમારી ઝુપડી એ પણ રામ આવશે.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*તમે કૃષ્ણ ની સામે દિલ થી નમી તો જોવો,*  
*કૃષ્ણ તમારી સામે પુરી દુનિયા ને નામાવશે.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

gujarati suvichar whatsapp

*કર્મમાં ભાવના ભળે ત્યારે,*  
*સફળતાનો શીરો સત્યનારાયણ દેવ નો પ્રસાદ બની રહે છે.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*છપ્પન ભોગ ભલે હોય પણ,*  
*એક તુલસી પત્ર વિના મારા ઠાકોરજી નો થાળ અધૂરો છે એમ તમે સમજો.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*ન્યાય ના ત્રાજવામાં, એમણે પાપ - પુણ્ય ને તોલ્યા છે.*  
*માંગી લેજો માફી, ભગવાને હવે દ્વાર ખોલ્યાં છે.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

gujarati suvichar whatsapp status

*આખી દુનિયા માં એક જ એવા માણસ છે,*  
*જેને તમારા પ્રત્યે એમ હોય કે જીવન માં આ મારા કરતાં વધું સફળ થાય.*                     
*"એ પિતા"*                
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*મારા સંવેદનશીલ સ્વભાવની આ વેદના છે......*  
*હે જગત ના નાથ, શ્રી જગન્નાથજી! તારા સિવાય હવે અમને મળવા કોણ આવશે?*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*રામ અને કૃષ્ણ વચ્ચે મૂળભૂત તફાવત કઈ વાતે પડી જાય છે?*  
*રામ સત્યને પ્રેમ કરે છે.*  
*જ્યારે કૃષ્ણને મન પ્રેમ એ જ સત્ય!*  
*આષાઢી સુદ બીજ ને રથયાત્રા (શ્રી જગન્નાથજી) ની આપને તેમજ આપના પરિવાર ને હાર્દિક શુભેચ્છાઓ.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*એક મિત્ર એ મને પુછ્યું, રોજ સવારે એક સુવિચાર સૌને મોકલાવી શુભ સવાર પાઠવો છો, શું મળે છે તમને?*  
*મેં હસીને કહયું લેવું -દેવું તો વેપાર છે, વગર અપેક્ષા એ આપે તે જ તો પ્રેમ છે વ્હાલા...*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

gujarati suvichar status

*નથી કેતા કે, તમે કોની સાથે ભલો છો, તે જોવાનું છે,*  
*ચોખા કંકુ સાથે ભળે તો તિલક બને છે.*  
*અને એજ ચોખા મગ સાથે ભળે તો ખિચડી થાય છે.*  
*સમજાય તેમને મારા શબ્દો થકી વંદન.*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*મે તો રાધા કે મીરા મા પ્રેમના દર્શન કર્યા,*  
*ને આજ ની પેઢીમા પ્રેમના પ્રદર્શન જોયા.*              
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹             
🌹 *જય દ્વારકાધીશ*🌹  

*જયારે પ્રેમ કૃષ્ણ જેવો અને તરસ રાધા જેવી હોય ત્યારે,*   
*તમે જોડે હોવ કે ન હોવ પણ તમને કોઈ અલગ નહીં કરી શકે !!*                 
🌹 *જય શ્રી કૃષ્ણા*🌹               
🌹 *જય દ્વારકાધીશ*🌹

Post a Comment

0 Comments

–>