Gujarati Gk for all competitive exams - MadStatus, GK, Current affairs quiz

Latest

MadStatus, GK,  Current affairs quiz

Current Affairs Quiz, GK, Current Affairs, cute love status, MadStatus, good morning status, Best hindi jokes, Quotes, good night status, Hindi status, you can add the status to your Facebook and Whatsapp post.

Saturday, June 13, 2020

Gujarati Gk for all competitive exams

Also Read

Gujarati GK : madstatus present Gujarati gk for exam preparation for GPSC, bin Sachivalya Clerk, Police Constable etc. Gujarati general knowledge quiz.
gujarati gk for all competitive exams
Gujarati Gk for all competitive exams

Gujarati Gk for all competitive exams

🔰 'મારો ચીન નો પ્રવાસ' પુસ્તક કોનું છે ?
👉 રવિશંકર શિવરામ વ્યાસ (રવિશંકર મહારાજ)

🔰 'પહેલી નજર' અને 'બદલી જો દિશા' નામના ગઝલ સંગ્રહ કયા સાહિત્યકાર ના છે.?
👉 રાજેશ જટાશંકર વ્યાસ (મિસ્કિન)

🔰 અમદાવાદ માં 'આકંઠ સાબરમતી' નામની નાટ્ય સંસ્થા ની સ્થાપના કયા સાહિત્યકારે કરી હતી ?
👉 મધુસૂદન વલ્લદાસ ઠાકર (મધુરાય)

🔰 તણખામંડળ ભાગ ૧ થી ૪ અને આકાશદીપ જેવા વર્તસંગ્રહો ક્યા સાહિત્યકાર ની અમૂલ્ય ભેટ છે ?
👉 ગૌરીશંકર ગૌવર્ધનરામ જોશી (ધૂમકેતુ)

🔰 'સંતુ રંગીલી' જેવું સુપ્રસિધ્ધ નાટક કયા સાહિત્યકાર નું સર્જન છે ?
👉 મધુસૂદન વલ્લભદાસ ઠાકર (મધુરાય)

🔰 'વ્યાજનો વારસ' નવલકથા કયા સાહિત્યકાર ની છે ?
👉 ચુનીલાલ કાળીદાસ મડિયા

🔰 'રામલો રોબિનહુડ' નાટ્યસંગ્રહ કયા સાહિત્યકારનું સર્જન છે ?
👉 ચુનીલાલ કાળીદાસ મડિયા

તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી વનલાઈનર જીકે 

Ⓜ જાપાનનું સૌથી મોટું પ્રાકૃતિક બંદર ક્યું છે ?
👉🏻 યોકોહામા

 Ⓜ ક્યુ પોર્ટ કોફી પોર્ટ કહેવાય છે ?
👉🏻 સેન્ટોસ બંદર

Ⓜ એક વર્ષમાં વધુમાં વધુ કેટલા ગ્રહણ થઈ શકે ?
👉🏻 ૭

Ⓜ એશિયાના પ્રવેશદ્વાર તરીકે કયો દેશ ઓળખાય છે ?
👉🏻 તુર્કી

Ⓜ વિશ્વની સૌથી મોટી જહાજી નહેર કઈ છે ?
👉🏻 સૂએઝ નહેર

તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી વનલાઈનર જીકે 

Ⓜ મહાબલી ગંગા કયા દેશની સૌથી મોટી નદી છે ?
 👉🏻 શ્રી લંકા

Ⓜ પવનોનો દેશ કોને કહે છે ?
👉🏻 ડેનમાર્ક

Ⓜ યુરોપખંડનું  સર્વોચ્ચ શિખર કયું છે ?
👉🏻 એલબુર્જ

Ⓜ વિશ્વનો સૌથી મોટો ટાપુસમુદ્ર કયો છે ?
👉🏻 ઇન્ડોનેશિયા

Ⓜ આફ્રિકાના ઘાના દેશનું જૂનું નામ શું છે ?
👉🏻 ગોલ્ડ કોસ્ટ 

તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી વનલાઈનર જીકે

🔰 ભારતીય રિસર્ચ સ્ટેશન હીમાદ્રી ક્યાં આવેલ છે.
➡️ આર્કટિક

🔰 સબસોનિક અને સુપરસોનિક શબ્દ શેના માટે વપરાય છે.
➡️ અવાજની ગતિ
🔰 પુખ્ત મનુષ્યનું હૃદયદય પ્રતિ મિનિટે કેટલી વાર ધબકે છે.
➡️ 72 

🔰 એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે.
➡️ બોકસાઈટ

તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી વનલાઈનર જીકે

💠 નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કોણ હતા ?
👉 પૂજ્ય શ્રી મોટા

💠 ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત્ત  પસાર થાય છે ?
👉 ઉત્તરભાગ 

💠 ગુજરાતના કયા મેળામાં ઉંટોનું વેચાણ થાય છે.
👉 કાત્યોકનો મેળો

💠 સૌપ્રથમવાર રાષ્ટ્રીય શાયર બનનાર સાહિત્યકાર કોણ હતા.
👉 અરદેશર ખબરદાર

તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી વનલાઈનર જીકે 

❇️ દુધરેજનો અષાઢી બીજનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે.
➡️ સુરેન્દ્રનગર

❇️ ખાખરી નદી ક્યાં જિલ્લામાં વહે છે.
➡️ ડાંગ

❇️ ડાંગમાં હોળીને શું કહે છે.
➡️ શિગમા

❇️ કચ્છી સાહિત્ય અકાદમી  ક્યાં આવેલી છે.
➡️ ગાંધીનગર

❇️ સૌરાષ્ટ્રની કઈ નદીઓ  ઉત્તર  તરફ   વહે છે.
➡️ આજી અને મચ્છુ

 😊 તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી વનલાઈનર જીકે 

🔴 બાર જયોતિર્લિંગમાંનું પ્રથમ જયોતિર્લિંગ ગુજરાતમાં કયાં આવેલું છે.
➡️ સોમનાથ 

🔴 ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે.
➡️ ડૉ. હોમી ભાભા

🔴 ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે.
➡️ આવાણિયા

🔴 ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે.
➡️ સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ

🔴 અંબાજીની નજીકમાં આવેલું કયું સ્થળ તેની આરસ પરની અદભૂત કોતરણી માટે જાણીતું છે.
➡️ કુંભારિયાનાં દેરા

🔴 ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં.
➡️ ફૂલછાબ

😊 તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી વનલાઈનર જીકે 

❇️ 1857ના સંગ્રામ વિશે ઇતિહાસકારોના અલગ અલગ મત 〰〰〰〰〰〰


🔥સર જોન લોરેન્સ સીલે
👉🏻આ સંપૂર્ણ પોલીસ બળવો હતો.

🔥ડો.ઈશ્વર પ્રસાદ
👉🏻આ સ્વતંત્રતા સંગ્રામ હતું.

🔥મિસ્ટર કે.
👉🏻એક સામંતવાદી પ્રતિક્રિયા હતી.

🔥ડો.રામવિલાસ શર્મા
👉🏻જનક્રાંતિ હતી.

🔥ડિઝરાયલી
👉🏻આ રાષ્ટ્રીય વિદ્રોહ હતો.

🔥જેમ્સ આઉટ્રમ ડબલ્યુ ટેલર
👉🏻આ અંગ્રેજોની સામે હિંદુ - મુસલમાનોનું ષડયંત્ર હતું.

🔥એલ.આર.રીઝ
👉🏻આ ખ્રિસ્તી ધર્મની સામે એક ધર્મયુદ્ધ હતું

🔥ટી.આર.હોમ્સ
👉🏻 આ સભ્યતા અને બર્બરતા નો સંઘર્ષ હતો.

🔥વીર સાવરકર & અશોક મહેતા
👉🏻આ વિદ્રોહ રાષ્ટ્રીય સ્વતંત્રતા માટે સુઆયોજિત યુદ્ધ હતું.

🔥આર.સી.મજુમદાર
👉🏻સ્વતંત્રતા સંગ્રામ ન હતો.

🔥પી.રોબર્ટ્સ
👉🏻આ સૈનિક વિદ્રોહ હતો જેનું તાત્કાલિક કારણ ચરબીવાળા કારતુસો હતા. 
✍🏻 ગોપાલ ગોહિલ

તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી વનલાઈનર જીકે

🔴 જંતર એ શું છે.
✅ એક પ્રકારનું લોકવાદ્ય

🔴 પાવરી શું છે.
✅ ડાંગી આદિવાસીઓનું સુષિર વાદ્ય 

🔴 ફૂંકીને વગાડાતા લોકવાદ્યને શું કહે છે.
✅ સુષિર વાદ્ય 

🔴 હુડીલા’ શું છે.
✅ બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન

🔴 ખારવા લોકોની કુળદેવીનું નામ શું છે.
✅ શિકોતરી માતા

તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી વનલાઈનર જીકે 

🦁 ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ 🦁  


🔰 ભારતમાં કેટલા પ્રકાર ના રીંછ જોવા મળે છે.
➡️ 4

🔰 ભારતમાં જોવા મળતા રીંછ ક્યાં ક્યાં છે.
➡️ હિમાલયન બ્રાઉન બિયર , એશિયાટિક બ્લેક બિયર , સ્લોથ બિયર , સન બિયર 

🔰 હાથી યોજના પ્રોજેક્ટ ક્યારે થયો.
➡️ 1992

🔰 ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે.
➡️ ચિત્તો 

No comments:

Post a Comment

Please do not enter spam link in comment box.