weekly current affairs in Gujarati

Current affairs : here is weekly current affairs in Gujarati for preparation in various competitive exams in Gujarat. Current affaris in Gujarati 2020 for GPSC. weekly current affairs in Gujarati for Bin Sachivalya Clerk, Police Constable, PSI etc.
weekly current affairs in Gujarati
Weekly current affairs in Gujarati

Date:-07/05/2020 થી 13/05/2020 

Current Affairs In Gujarati 2020

*●અધીર રંજન ચૌધરી સંસદની પબ્લિક એકાઉન્ટ સમિતિ (લોકલેખા)ના અધ્યક્ષ બન્યા.*

*●આંધ્રપ્રદેશના વિશાખપટ્ટનમમાં LG કેમિકલ કંપનીમાંથી સ્ટાઈરીન ગેસ લીક થયો.*

*●ગીરપૂર્વની રેન્જમાં સિંહોમાં બેબેસિયાનો રોગચાળો*

*●વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટેના અભિયાનને વંદે ભારત મિશન નામ આપવામાં આવ્યું.*

*●ઉત્તરાખંડના ધારચુલાથી લિપુલેખ સુધીનો 80 કિમીનો દુર્ગમ રસ્તો બન્યો, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વીડિયો કોન્ફરન્સથી ઉદ્દઘાટન કર્યું.*

*●મે મહિનાનો બીજો રવિવાર➖મધર્સ ડે*

*●ઈઝરાયેલના એક રસ્તાને રવીન્દ્રનાથ ટાગોરનું નામ આપવામાં આવ્યું.*

*●મટકા કિંગ તરીકે જાણીતા થયેલા રતન ખત્રીનું અવસાન*

Monthly Current Affairs In Gujarati

*●12 મે➖આંતરરાષ્ટ્રીય નર્સ ડે*

*●સુપર સ્પ્રેડરથી ફેલાતા સંક્રમણને રોકવા માટે આયોજન કરનારું અમદાવાદ દેશનું પહેલું શહેર*

*●પેરાઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા દીપા મલિકે સંન્યાસ લીધો. હવે તે ભારતીય પેરાઓલિમ્પિક સમિતિનું અધ્યક્ષપદ સંભાળશે.*

*●ચીને શિયાન H-20 સુપરસોનિક સ્ટીલ્થ બોમ્બવર્ષક વિમાન વિકસાવ્યું.*

*●મુખ્યમંત્રી યુબા યોગા યોગ યોજના ત્રિપુરા રાજ્યની કલ્યાણકારી યોજના છે.* *➖ત્રિપુરાના મુખ્યમંત્રી:- બીપ્લવ કુમાર દેબ*

*●ઝારખંડની રાજ્ય સરકારે તાજેતરમાં 1 વર્ષ માટે 11 પાન મસાલા બ્રાન્ડના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો. તેમાં રહેલા હાનિકારક કેમિકલ મેગ્નેશિયમ કાર્બોનેટને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.*

*●મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે તાજેતરના વર્તમાન નાણાકીય વર્ષ 2020-21 માટે ભારતનો વૃદ્ધિદર શૂન્ય ટકા રહેવાનો અંદાઝ મુક્યો છે.*

*●સરકારે તાજેતરમાં ચાલુ નાણાકીય વર્ષ માટે તેના કુલ બજાર ધિરાણના લક્ષ્યાંકને વધારીને ૱12 લાખ કરોડ કર્યો છે.*

*●સંરક્ષણ મંત્રાલયે ટાટા પાવર એસઇડી સાથે ભારતીય વાયુસેનાના 37 એરફિલ્ડસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.*

*●સંયુક્ત રાષ્ટ્રના સદભાવના એમ્બેસેડર તરીકે અભિનેત્રી દિયા મિર્ઝાના કાર્યકાળને 2022 સુધી લંબાવવામાં આવ્યો છે.*

*●RBIની સૂચનાથી સરકારે આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજને RBIના સેન્ટ્રલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે નિમણૂક કર્યા.*

*●ભારતીય નૌસેનાએ માલદીવમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ઓપરેશન 'સમુદ્ર સેતુ' શરૂ કર્યું.*

*●ફોર્બ્સે જગતની 2000 શક્તિશાળી કંપનીઓનું 18મુ વાર્ષિક લિસ્ટ જાહેર કર્યું, ચીનની 'આઇસીબીસી' આખા જગતમાં પ્રથમ ક્રમની કંપની, લિસ્ટમાં ભારતની 50 કંપનીઓનો સમાવેશ.*

Post a Comment

0 Comments

–>