Gujarati GK - MadStatus, GK, Current affairs quiz

Latest

MadStatus, GK,  Current affairs quiz

Current Affairs Quiz, GK, Current Affairs, cute love status, MadStatus, good morning status, Best hindi jokes, Quotes, good night status, Hindi status, you can add the status to your Facebook and Whatsapp post.

Thursday, May 7, 2020

Gujarati GK

Also Read

Gujarati GK

Gujarati GK : madstatus present Gujarati gk for exam preparation for GPSC, bin Sachivalya Clerk, Police Constable etc. Gujarati general knowledge quiz.
Gujarati gk
Gujarati GK

💠 Gujarati Gk 💠

 🔰 મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદી કિનારે આવેલું છે. ???
👉 પુષ્પાવતી

🔰 જ્યોતીન્દ્ર દવેનું નામ શાના માટે જાણીતું છે ?
👉 હાસ્ય સાહિત્ય

🔰"મહાગુજરાતનો જંગ" પુસ્તક ના લેખક કોણ છે?
👉 યશપાલ પરીખ

🔰 ચાવડા વંશની  સ્થાપના કોણે કરી હતી ?
👉 જયશિખરી

🔰 જયશિખરીની પત્નીનું નામ શું હતું ?
👉 રાણી રૂપસુંદરી

🔰 ગુજરાત નામનો ઉલ્લેખ સૌપ્રથમ કયા ગ્રંથમાંથી મળી આવેલ છે.
➡️ આબુરાસ 

🔰 ગુજરાતનું સૌથી જૂનું શહેર કયું છે.
➡️ વડનગર 

🔰 સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે.
➡️ બનાસકાંઠા  

🔰 સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો છે.
➡️ બનાસકાંઠા 

🔰 સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો છે.
 ➡️ પોરબંદર

🔰 ગુજરાત નામનો ઉલ્લેખ સૌપ્રથમ કયા ગ્રંથમાંથી મળી આવેલ છે.
➡️ આબુરાસ 

🔰 ગુજરાતનું સૌથી જૂનું શહેર કયું છે.
➡️ વડનગર 

🔰 સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે.
➡️ બનાસકાંઠા  

🔰 સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો છે.
➡️ બનાસકાંઠા 

🔰 સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો છે.
➡️ પોરબંદર

🔶 Only Smart Gk 🔶

🔘  નવલકથા

💠 નવલકથા અને લેખક

📚 સૌ પ્રથમ નવલકથા :- કરણઘેલો
📝 લેખક  :- નંદશંકર તુળજાશંકર મહેતા

📚 સૌપ્રથમ સામાજિક નવલકથા :- સાસુ વહુની લડાઈ
📝 લેખક  :- મહીપતરામ રૂપરામ નીલકંઠ

📚 સૌપ્રથમ જાનપદી નવલકથા :- સોરઠ તારા વહેતા પાણી
📝 લેખક  :- ઝવેરચંદ  મેઘાણી

📚 સૌપ્રથમ ઘટના એવી નવલકથા :-  છિનનપત્ર
📝 લેખક  :- સુરેશ જોષી

📚 સૌપ્રથમ મહાનવલકથા :- સરસ્વતીચંદ્ર
📝  લેખક :- ગોવર્ધનરામ ત્રિપાઠી ( 15 વર્ષનો સમય લાગ્યો ,110 પાત્રો  )

❇️ Gujarati Gk ❇️ 

📚 બીજી ગોળમેજી પરિષદ 

📝 ઈ.સ 1931 માં આયોજિત બીજી ગોળમેજી પરિષદ ( Round Table Conference ) માં ભાગ લેવા ગાંધીજી ઈંગ્લેન્ડ ગયા પરંતુ શરતો સાથે સંમતિ ન સંધાતા ગાંધીજી ભારત પરત ફર્યા.

📝 ગાંધીજીએ જે કવિને રાષ્ટ્રીય શાયરની ઉપમા આપી તેવા ઝવેરચંદ મેઘાણીએ બીજી ગોળમેજી પરિષદમાં જતા સમયે ગાંધીજીને અનુલક્ષીને ' છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ ! સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ !. લખ્યું હતું.

🔥 સ્પેશિયલ ઈતિહાસ 🔥

🔰 રજવાડા 🔰

🌳 ભારતમાં કેટલા રજવાડા હતાં.
➡️ 562

🌳 ગુજરાતમાં કેટલા રજવાડા હતાં.
➡️ 366

🌳 સૌરાષ્ટ્રમાં કેટલા રજવાડા હતાં.
➡️ 222

📚 Gujarati Gk 📚 


🔴 છોટાઉદેપુર જિલ્લાના મહત્વના સ્થળો.

🔥 રાજમહેલ

💠 નર્મદા નદીનો પ્રવેશ ( હાફેશ્વર )

🔥 લાકડાના ફર્નિચર અને રમકડા માટે જાણીતું સ્થળ. ( સંખેડા )

💠 ફલોરસ્પારના શુદ્ધિકરણ નું કારખાનું ( કડીપાણી )

🔥 ડોલોમાઈટ મળી આવતું સ્થળ ( છુછાપુરા )

Gujarati GK Questions and answers

💁🏻‍♂️ માનવ શરીરની વિશેષ બાબતો   

1  માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ
👉🏻 યકૃત

2  માનવ શરીરમાં સૌથી નાના ગ્રંથિ
 👉🏻 પિનીયલ

3   માનવ શરીરમાં સૌથી મોટી લાળ ગ્રંથિ
👉🏻 પેરોટેડ

4  માનવ શરીરમાં સૌથી મોટી માશ પેશી
👉🏻ગ્યુટીયસ મેક્સિમસ

5  માનવ શરીરમાં સૌથી લાંબો કોષ
👉🏻 ચેતાકોષ (1 મીટર)

6 માનવ શરીરમાં સૌથી મોટો કોષ
👉🏻 અંડકોષ (સ્ત્રીઓ ના શરીરમાં )

7 માનવ શરીરમાં સૌથી મોટુ હાડકુ
👉🏻ફિમર (જાંઘનુ હાડકુ )

8 માનવ શરીરમાં સૌથી નાનુ હાડકુ
👉🏻 સ્ટેમ્પ્સ (પેંગડુ)

9  માનવ શરીરમાં સૌથી મોટુ અવયવ
👉🏻  સ્નિગ્ધગ્રંથી

10  માનવ શરીરમાં સૌથી મોટો wbc
👉🏻મોનો સાઇટ

11 માનવ શરીરમાં સૌથી નાનો wbc
👉🏻 લિમ્ફો સાઇટ

12  શરીરમાં આકસ્મિક ઉર્જા માટે ઉપયોગી સર્કરા
👉🏻 ગ્લુકોઝ

13   માનવ શરીરમાં અંદરનુ સૌથી મોટુ અંગ
👉🏻 યકૃત

14  માનવ શરીરમાં ઉત્સર્જિત પદાર્થો મા સૌથી ઝેરી પદાર્થ
👉🏻 અેમોનિયા

15  સૌથી મજબુત તત્વ
👉🏻 ઈનેમલ

16 સૌથી મજબૂત સ્નાયુ
👉🏻 જીભ

17  માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં કયુ તત્વ હોઇ છે
👉🏻ઓક્સિજન

18  માનવ શરીરમાં સૌથી જાડી માસપેશી
👉🏻 ગ્યુટ્સ મેક્સિમસ

19 સૌથી નાનિ માસપેશી
👉🏻સ્ટેપિડીયસ

20  સૌથી મજબૂત હાડકુ
 👉🏻 જડબાનુ હાડકુ

No comments:

Post a Comment

Please do not enter spam link in comment box.